[Date Prev][Date Next] [Thread Prev][Thread Next] [Date Index] [Thread Index]

xorg: Changes to 'debian-unstable'



 debian/changelog |    2 
 debian/po/gu.po  |  425 +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 2 files changed, 426 insertions(+), 1 deletion(-)

New commits:
commit f90bb589d8db5541efe5031de49d158b9780bce5
Author: Julien Cristau <jcristau@debian.org>
Date:   Sat Aug 2 20:35:15 2008 +0200

    Add Gujarati debconf translation

diff --git a/debian/changelog b/debian/changelog
index 214c7c7..71cbe0d 100644
--- a/debian/changelog
+++ b/debian/changelog
@@ -1,9 +1,9 @@
 xorg (1:7.3+15) UNRELEASED; urgency=low
 
-  [ Christian Perrier ]
   [ Debconf translations]
   * Finnish. Closes: #491323
   * Korean. Closes: #491519
+  * Gujarati. Closes: #492097
 
   [ Julien Cristau ]
   * If the TMPDIR environment variable is set, preserve it across the
diff --git a/debian/po/gu.po b/debian/po/gu.po
new file mode 100644
index 0000000..ee6e51f
--- /dev/null
+++ b/debian/po/gu.po
@@ -0,0 +1,425 @@
+# Gujarati translation of xorg.
+# Copyright (C) 2008 THE PACKAGE'S COPYRIGHT HOLDER
+# This file is distributed under the same license as the PACKAGE package.
+# Kartik Mistry <kartik.mistry@gmail.com>, 2008.
+#
+msgid ""
+msgstr ""
+"Project-Id-Version: xorg-gu\n"
+"Report-Msgid-Bugs-To: xorg@packages.debian.org\n"
+"POT-Creation-Date: 2008-06-08 22:20+0200\n"
+"PO-Revision-Date: 2008-07-23 23:40+0530\n"
+"Last-Translator: Kartik Mistry <kartik.mistry@gmail.com>\n"
+"Language-Team: Gujarati <utkarsh.team@magnettechnologies.com>\n"
+"MIME-Version: 1.0\n"
+"Content-Type: text/plain; charset=utf-8\n"
+"Content-Transfer-Encoding: 8bit\n"
+
+#. Type: select
+#. Description
+#: ../xserver-xorg.templates:2001
+msgid "X server driver:"
+msgstr "X સર્વર ડ્રાઇવર:"
+
+#. Type: select
+#. Description
+#: ../xserver-xorg.templates:2001
+msgid "For the X Window System graphical user interface to operate correctly, it is necessary to select a video card driver for the X server."
+msgstr "X વિન્ડો સિસ્ટમ ગ્રાફિકલ વપરાશકર્તા ઇન્ટરફેસ યોગ્ય રીતે કાર્ય કરે તે માટે, X સર્વર માટે વિડીઓ કાર્ડ ડ્રાઇવર પસંદ કરવા જરૂરી છે."
+
+#. Type: select
+#. Description
+#: ../xserver-xorg.templates:2001
+msgid "Drivers are typically named for the video card or chipset manufacturer, or for a specific model or family of chipsets."
+msgstr "ડ્રાઇવર સામાન્ય રીતે વિડીઓ કાર્ડ અથવા ચીપસેટ ઉત્પાદક, અથવા ચોક્કસ મોડેલ અથવા ચીપસેટનાં કુળ અનુરૂપ નામ અપાયેલ હોય છે."
+
+#. Type: boolean
+#. Description
+#: ../xserver-xorg.templates:3001
+msgid "Use kernel framebuffer device interface?"
+msgstr "કર્નલ ફ્રેમબફર ઉપકરણ ઇન્ટરફેસ વાપરશો?"
+
+#. Type: boolean
+#. Description
+#: ../xserver-xorg.templates:3001
+msgid "Rather than communicating directly with the video hardware, the X server may be configured to perform some operations, such as video mode switching, via the kernel's framebuffer driver."
+msgstr "વિડીઓ હાર્ડવેર સાથે સીધી જ વાતચીત કરવાને બદલે, X સર્વર કેટલીક ક્રિયાઓ કરવા માટે રૂપરેખાંકિત કરી શકાય છે, જેવાં કે વિડીઓ સ્થિતિમાં ફેરફાર, કર્નલનાં ફ્રેમબફર ડ્રાઇવર દ્વારા."
+
+#. Type: boolean
+#. Description
+#: ../xserver-xorg.templates:3001
+msgid "In theory, either approach should work, but in practice, sometimes one does and the other does not.  Enabling this option is the safe bet, but feel free to turn it off if it appears to cause problems."
+msgstr "સૈધ્ધાંતિક રીતે, કોઇ પણ ખ્યાલ ચાલવા જોઇએ, પણ પ્રાયોગિક રીતે, કેટલી વખતે એક ચાલે છે અને બીજાં નહી.  આ વિકલ્પ સક્રિય કરવો એ સલામત રીત છે, પણ જો તે મુશ્કેલીઓ સર્જતો હોય તો તેને બંધ રાખી શકો છો."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:4001
+msgid "Video card's bus identifier:"
+msgstr "વિડીઓ કાર્ડનું બસ ઓળખનાર:"
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:4001
+msgid "Users of PowerPC machines, and users of any computer with multiple video devices, should specify the BusID of the video card in an accepted bus-specific format."
+msgstr "PowerPC મશીન્સનાં વપરાશકર્તાઓ, અને કોમ્પ્યુટરમાં અનેક વિડીઓ ઉપકરણો ધરાવતાં કોઇ પણ વપરાશકર્તાઓએ, સ્વિકાર્ય બસ-સંબંધિત બંધારણમાં વિડીઓ કાર્ડની BusID સ્પષ્ટ કરવી જોઇએ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:4001
+msgid "Examples:"
+msgstr "ઉદાહરણો:"
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:4001
+msgid "For users of multi-head setups, this option will configure only one of the heads.  Further configuration will have to be done manually in the X server configuration file, /etc/X11/xorg.conf."
+msgstr "મલ્ટિ-હેડ ગોઠવણીઓનાં વપરાશકર્તાઓ માટે, આ ક્રિયા માત્ર એક જ હેડ રૂપરેખાંકિત કરશે.  વધારે રૂપરેખાંકન જાતે X સર્વર રૂપરેખાંકન ફાઇલ, /etc/X11/xorg.conf માં કરવું પડશે."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:4001
+msgid "You may wish to use the \"lspci\" command to determine the bus location of your PCI, AGP, or PCI-Express video card."
+msgstr "જો તમે ઇચ્છો તો તમારા PCI, AGP, અથવા PCI-એક્સપ્રેસ વિડીઓ કાર્ડ માટે બસ સ્થાન નક્કી કરવા માટે \"lspci\" આદેશ વાપરી શકો છો."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:4001
+msgid "When possible, this question has been pre-answered for you and you should accept the default unless you know it doesn't work."
+msgstr "જ્યાં સુધી શક્ય હોય, આ પ્રશ્નનો તમારા દ્વારા પહેલેથી જવાબ આપી દેવાયેલ છે અને તમારે મૂળભૂત સ્વીકારી લેવું જોઇએ સિવાય કે તમે જાણતાં હોવ કે તે કાર્ય નહી કરે."
+
+#. Type: note
+#. Description
+#: ../xserver-xorg.templates:5001
+msgid "Incorrect format for the bus identifier"
+msgstr "બસ ઓળખનાર માટે અયોગ્ય બંધારણ"
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:6001
+msgid "XKB rule set to use:"
+msgstr "ઉપયોગ કરવાનો XKB નિયમ સમૂહ:"
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:6001
+msgid "For the X server to handle the keyboard correctly, an XKB rule set must be chosen."
+msgstr "X સર્વર કીબોર્ડ યોગ્ય રીતે સંભાળે તે માટે, XKB નિયમ સમૂહ પસંદ થવો જ જોઇએ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:6001
+msgid "Users of most keyboards should enter \"xorg\"."
+msgstr "મોટાભાગનાં કીબોર્ડ વપરાશકર્તાઓએ \"xorg\" દાખલ કરવું જોઇએ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:6001
+msgid "Experienced users can use any defined XKB rule set.  If the xkb-data package has been unpacked, see the /usr/share/X11/xkb/rules directory for available rule sets."
+msgstr "અનુભવી વપરાશકર્તાઓ કોઇપણ વ્યાખ્યાયિત કરેલ XKB નિયમ સમૂહ વાપરી શકે છે.  જો xkb-data પેકેજ ખોલી નખાયેલ હોય તો, /usr/share/X11/xkb/rules પ્રાપ્ત નિયમ સમૂહો માટે જુઓ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:6001
+msgid "When in doubt, this value should be set to \"xorg\"."
+msgstr "જ્યારે મૂઝંવણમાં હોવ ત્યારે, આ કિંમત \"xorg\" ગોઠવવી જોઇએ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:7001
+msgid "Keyboard model:"
+msgstr "કીબોર્ડ મોડેલ:"
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:7001
+msgid "For the X server to handle the keyboard correctly, a keyboard model must be entered.  Available models depend on which XKB rule set is in use."
+msgstr "X સર્વર કીબોર્ડને યોગ્ય રીતે સંભાળી શકે તે માટે, કીબોર્ડ મોડેલ દાખલ કરવું જ જોઇએ.  પ્રાપ્ત મોડેલ્સ કયો XKB નિયમ ઉપયોગમાં છે તેનાં પર આધાર રાખે છે."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:7001
+msgid ""
+" With the \"xorg\" rule set:\n"
+" - pc101: traditional IBM PC/AT style keyboard with 101 keys, common in\n"
+"          the United States.  Has no \"logo\" or \"menu\" keys;\n"
+" - pc104: similar to pc101 model, with additional keys, usually engraved\n"
+"          with a \"logo\" symbol and a \"menu\" symbol;\n"
+" - pc102: similar to pc101 and often found in Europe. Includes a \"< >\" key;\n"
+" - pc105: similar to pc104 and often found in Europe. Includes a \"< >\" key;\n"
+" - macintosh: Macintosh keyboards using the new input layer with Linux\n"
+"              keycodes;\n"
+" - macintosh_old: Macintosh keyboards not using the new input layer;\n"
+" - type4: Sun Type4 keyboards;\n"
+" - type5: Sun Type5 keyboards."
+msgstr ""
+"\"xorg\"  નિયમ સમૂહ સાથે:\n"
+" - pc101: પરંપરાગત IBM PC/AT શૈલીનું ૧૦૧ કળ સાથેનું કીબોર્ડ, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં\n"
+"          સામાન્ય છે.  તેમાં \"logo\" અથવા \"menu\" કળો નથી;\n"
+" - pc104: pc101 મોડેલ જેવું, વધારાની કળો સાથે, સામાન્ય રીતે એનગ્રેવ્ડ\n"
+"          \"logo\" ચિહ્ન અને \"menu\" ચિહ્ન સાથે;\n"
+" - pc102: pc101 જેવાં જ અને મોટાભાગે યુરોપમાં જોવા મળતાં. \"< >\" કળનો સમાવેશ કરે છે;\n"
+" - pc105: pc104 જેવાં જ અને મોટાભાગે યુરોપમાં જોવા મળતાં. \"< >\" કળનો સમાવેશ કરે છે;\n"
+" - macintosh: નવાં ઇનપુટ સ્તરનો ઉપયોગ કરતાં લિનક્સ કીકોડ્સ સાથેનાં મેકિન્ટોશ\n"
+"              કીબોર્ડ્સ;\n"
+" - macintosh_old: નવાં ઇનપુટ સ્તરનો ઉપયોગ ન કરતાં મેકિન્ટોશ કીબોર્ડ્સ;\n"
+" - type4: સન Type4 કીબોર્ડ્સ;\n"
+" - type5: સન Type5 કીબોર્ડ્સ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:7001
+msgid "Laptop keyboards often do not have as many keys as standalone models; laptop users should select the keyboard model most closely approximated by the above."
+msgstr "લેપટોપ કીબોર્ડ્સ મોટાભાગે અલગથી મોડેલ્સ જેટલી કળો હોતી નથી; લેપટોપ વપરાશકર્તાઓએ લગભગ એકદમ નજીક બેસતું કીબોર્ડ ઉપરમાંથી પસંદ કરવું જોઇએ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:7001
+msgid "Experienced users can use any model defined by the selected XKB rule set.  If the xkb-data package has been unpacked, see the /usr/share/X11/xkb/rules directory for available rule sets."
+msgstr "અનુભવી વપરાશકર્તાઓ પસંદ કરેલ XKB નિયમ સમૂહ વડે વ્યાખ્યાયિત કોઇ પણ મોડેલ વાપરી શકે છે.  જો xkb-data પેકેજ ખોલી નખાયેલ હોય તો, પ્રાપ્ત નિયમ સમૂહો માટે /usr/share/X11/xkb/rules ડિરેક્ટરી જુઓ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:7001
+msgid "Users of U.S. English keyboards should generally enter \"pc104\".  Users of most other keyboards should generally enter \"pc105\"."
+msgstr "યુ.એસ. અંગ્રેજી કીબોર્ડનાં વપરાશકર્તાઓએ સામાન્ય રીતે \"pc104\" દાખલ કરવું જોઇએ. બીજાં મોટાભાગનાં કીબોર્ડનાં વપરાશકર્તાઓએ \"pc105\" દાખલ કરવું જોઇએ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:8001
+msgid "Keyboard layout:"
+msgstr "કીબોર્ડ દેખાવ:"
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:8001
+msgid "For the X server to handle the keyboard correctly, a keyboard layout must be entered.  Available layouts depend on which XKB rule set and keyboard model were previously selected."
+msgstr "X સર્વર કીબોર્ડને સાચી રીતે સંભાળી શકે તે માટે, કીબોર્ડ દેખાવ દાખલ કરવો જ જોઇએ.  પ્રાપ્ત દેખાવો પહેલાં કયો XKB નિયમ સમૂહ અને કીબોર્ડ મોડેલ પસંદ કરેલ હતાં તેનાં પર આધાર રાખે છે."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:8001
+msgid "Experienced users can use any layout supported by the selected XKB rule set.  If the xkb-data package has been unpacked, see the /usr/share/X11/xkb/rules directory for available rule sets."
+msgstr "અનુભવી વપરાશકર્તાઓ પસંદ કરેલ XKB નિયમ સમૂહ વડે આધારિત કોઇપણ દેખાવ વાપરી શકે છે.  જો xkb-data પેકેજ ખોલી નખાયેલ હોય તો, /usr/share/X11/xkb/rules પ્રાપ્ત નિયમ સમૂહો માટે જુઓ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:8001
+msgid "Users of U.S. English keyboards should enter \"us\".  Users of keyboards localized for other countries should generally enter their ISO 3166 country code.  E.g., France uses \"fr\", and Germany uses \"de\"."
+msgstr "યુ.એસ. અંગ્રેજી કીબોર્ડ્સનાં વપરાશકર્તાઓએ \"us\" દાખલ કરવું જોઇએ. સ્થાનિક કીબોર્ડ્સનાં વપરાશકર્તાઓએ સામાન્ય રીતે તેમનાં દેશોનો ISO 3166 દેશ કોડ દાખલ કરવો જોઇએ. દા.ત., ફ્રાંસ \"fr\" ઉપયોગ કરે છે, અને જર્મની \"de\" ઉપયોગ કરે છે."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:9001
+msgid "Keyboard variant:"
+msgstr "કીબોર્ડ ફેરફાર:"
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:9001
+msgid "For the X server to handle the keyboard as desired, a keyboard variant may be entered.  Available variants depend on which XKB rule set, model, and layout were previously selected."
+msgstr "X સર્વર કીબોર્ડને યોગ્ય રીતે સંભાળી શકે તે માટે, કીબોર્ડ બદલાવ દાખલ કરવો જ જોઇએ.  પ્રાપ્ત બદલાવો કયો XKB નિયમ સમૂહ, મોડેલ, અને દેખાવ પહેલાં પસંદ કરેલ હતો તેનાં પર આધાર રાખે છે."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:9001
+msgid "Many keyboard layouts support an option to treat \"dead\" keys such as non-spacing accent marks and diaereses as normal spacing keys, and if this is the preferred behavior, enter \"nodeadkeys\"."
+msgstr "મોટાભાગનાં કીબોર્ડ દેખાવ \"dead\" કળો જેવી કે નોન-સ્પેસીંગ એસ્સેન્ટ નિશાનીઓ અને ડાયારેસીસ સામાન્ય સ્પેસીંગ કળો તરીકે આધાર આપે છે, અને જો આ પસંદગીની વર્તણૂક હોય તો, \"nodeadkeys\" દાખલ કરો."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:9001
+msgid "Experienced users can use any variant supported by the selected XKB layout.  If the xkb-data package has been unpacked, see the /usr/share/X11/xkb/symbols directory for the file corresponding to your selected layout for available variants."
+msgstr "અનુભવી વપરાશકર્તાઓ પસંદ કરેલ XKB નિયમ સમૂહ વડે આધારિત કોઇપણ બદલાવ વાપરી શકે છે.  જો xkb-data પેકેજ ખોલી નખાયેલ હોય તો, /usr/share/X11/xkb/symbols તમે પસંદ કરેલ દેખાવનાં પ્રાપ્ત બદલાવો માટે જુઓ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:9001
+msgid "Users of U.S. English keyboards should generally leave this entry blank."
+msgstr "યુ.એસ. અંગ્રેજી કીબોર્ડ્સનાં વપરાશકર્તાઓએ સામાન્ય રીતે આ ક્ષેત્ર ખાલી છોડી દેવું જોઇએ."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:10001
+msgid "Keyboard options:"
+msgstr "કીબોર્ડ વિકલ્પો:"
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:10001
+msgid "For the X server to handle the keyboard as desired, keyboard options may be entered.  Available options depend on which XKB rule set was previously selected.  Not all options will work with every keyboard model and layout."
+msgstr "X સર્વર કીબોર્ડને યોગ્ય રીતે સંભાળી શકે તે માટે, કીબોર્ડ વિકલ્પ દાખલ કરવો જ જોઇએ.  પ્રાપ્ત વિકલ્પો કયો XKB નિયમ સમૂહ પહેલાં પસંદ કરેલ હતો તેનાં પર આધાર રાખે છે.  બધાં વિકલ્પો દરેક કીબોર્ડ મોડેલ અને દેખાવ સાથે કાર્ય કરશે નહી."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:10001
+msgid "For example, if you wish the Caps Lock key to behave as an additional Control key, you may enter \"ctrl:nocaps\"; if you would like to switch the Caps Lock and left Control keys, you may enter \"ctrl:swapcaps\"."
+msgstr "દાખલા તરીકે, જો તમે કેપ્સ લોક કળને વધારાની કંટ્રોલ કળ તરીકે વર્તણૂક કરવાનું ઇચ્છો તો, તમે \"ctrl:nocaps\" દાખલ કરી એમ કરી શકો છો; જો તમે કેપ્સ લોક અને ડાબી કંટ્રોલ કળની બદલી કરવા માંગો તો, તમે તેમ \"ctrl:swapcaps\" દાખલ કરીને કરી શકો છો."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:10001
+msgid "As another example, some people prefer having the Meta keys available on their keyboard's Alt keys (this is the default), while other people prefer having the Meta keys on the Windows or \"logo\" keys instead.  If you prefer to use your Windows or logo keys as Meta keys, you may enter \"altwin:meta_win\"."
+msgstr "બીજું ઉદાહરણ, કેટલાક લોકો તેમનાં કીબોર્ડમાં અલ્ટર કળો (આ મૂળભૂત છે) માં મેટા કળો હોવાનું પસંદ કરે છે, જ્યારે અમુક લોકો મેટા કળો વિન્ડોઝ અથવા \"logo\" પર હોવાનું પસંદ કરે છે.  જો તમે વિન્ડોઝ અથવા logo કળો મેટા કળો તરીકે વાપરવા માંગતા હોવ તો, તમે \"altwin:meta_win\" દાખલ કરી શકો છો."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:10001
+msgid "You can combine options by separating them with a comma, for instance \"ctrl:nocaps,altwin:meta_win\"."
+msgstr "તમે અલ્પવિરામ વડે વિકલ્પોને જુદા પાડીને જોડી શકો છો, દાખલા તરીકે \"ctrl:nocaps,altwin:meta_win\"."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:10001
+msgid "Experienced users can use any options compatible with the selected XKB model, layout and variant."
+msgstr "અનુભવી વપરાશકર્તાઓ પસંદ કરેલ XKB મોડેલ, દેખાવ અને બદલાવ સાથે અનુરૂપ કોઇપણ વિકલ્પો વાપરી શકે છે."
+
+#. Type: string
+#. Description
+#: ../xserver-xorg.templates:10001
+msgid "When in doubt, this value should be left blank."
+msgstr "જો તમે મુંઝવણમાં હોવ તો, આ કિંમત ખાલી છોડી દેવી જોઇએ."
+
+#. Type: note
+#. Description
+#: ../xserver-xorg.templates:11001
+msgid "Empty value"
+msgstr "ખાલી કિંમત"
+
+#. Type: note
+#. Description
+#: ../xserver-xorg.templates:11001
+msgid "A null entry is not permitted for this value."
+msgstr "આ કિંમત માટે ખાલી રાખવું એ માન્ય નથી."
+
+#. Type: note
+#. Description
+#: ../xserver-xorg.templates:12001
+msgid "Invalid double-quote characters"
+msgstr "અયોગ્ય અવતરણચિહ્ન વાળાં અક્ષરો"
+
+#. Type: note
+#. Description
+#: ../xserver-xorg.templates:12001
+msgid "Double-quote (\") characters are not permitted in the entry value."
+msgstr "બે-અવતરણ ચિહ્ન વાળાં (\") અક્ષરો કિંમત તરીકે માન્ય નથી."
+
+#. Type: note
+#. Description
+#: ../xserver-xorg.templates:13001
+msgid "Numerical value needed"
+msgstr "આંકડામાં કિંમત જરૂરી"
+
+#. Type: note
+#. Description
+#: ../xserver-xorg.templates:13001
+msgid "Characters other than digits are not allowed in the entry."
+msgstr "અહીં આંકડાઓ સિવાયનાં બીજાં અક્ષરો માન્ય નથી."
+
+#. Type: boolean
+#. Description
+#: ../xserver-xorg.templates:14001
+msgid "Autodetect keyboard layout?"
+msgstr "કીબોર્ડ દેખાવ આપમેળે શોધશો?"
+
+#. Type: boolean
+#. Description
+#: ../xserver-xorg.templates:14001
+msgid "The default keyboard layout selection for the Xorg server will be based on a combination of the language and the keyboard layout selected in the installer."
+msgstr "Xorg સર્વર માટે મૂળભૂત કીબોર્ડ દેખાવની પસંદગી ભાષા અને સ્થાપન વડે પસંદિત કીબોર્ડ દેખાવનાં જોડાણ પરથી નક્કી થશે."
+
+#. Type: boolean
+#. Description
+#: ../xserver-xorg.templates:14001
+msgid "Choose this option if you want the keyboard layout to be redetected.  Do not choose it if you want to keep your current layout."
+msgstr "આ વિકલ્પ પસંદ કરો જો તમે કીબોર્ડ દેખાવ ફરી શોધવા માંગતા હોવ.  જો તમે તમારો હાલનો કીબોર્ડ દેખાવ બદલવા માંગતા ન હોવ તો પસંદ ના કરો."
+
+#. Type: select
+#. Choices
+#: ../x11-common.templates:2001
+msgid "Root Only"
+msgstr "ફક્ત રૂટ"
+
+#. Type: select
+#. Choices
+#: ../x11-common.templates:2001
+msgid "Console Users Only"
+msgstr "ફક્ત કોન્સોલ વપરાશકર્તાઓ"
+
+#. Type: select
+#. Choices
+#: ../x11-common.templates:2001
+msgid "Anybody"
+msgstr "કોઇપણ"
+
+#. Type: select
+#. Description
+#: ../x11-common.templates:2002
+msgid "Users allowed to start the X server:"
+msgstr "X સર્વર શરૂ કરવા માટે માન્ય વપરાશકર્તાઓ:"
+
+#. Type: select
+#. Description
+#: ../x11-common.templates:2002
+msgid "Because the X server runs with superuser privileges, it may be unwise to permit any user to start it, for security reasons.  On the other hand, it is even more unwise to run general-purpose X client programs as root, which is what may happen if only root is permitted to start the X server.  A good compromise is to permit the X server to be started only by users logged in to one of the virtual consoles."
+msgstr "X સર્વર સુપરયુઝર હક સાથે ચાલવાનાં કારણે, કોઇપણ વપરાશકર્તા તેને ચાલુ કરી શકે તે, સલામતીનાં કારણોસર સલાહ ભર્યું નથી.  બીજી બાજુ, સામાન્ય-વપરાશનાં X ક્લાયન્ટ કાર્યક્રમો રૂટ તરીકે ચલાવવા એ પણ ડહ્યાપણભર્યું નથી, જે મોટાભાગે રૂટને X સર્વર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે ત્યારે થાય છે.  સારી સમજૂતી એ છે કે માત્ર પ્રવેશ કરેલ વપરાશકર્તાઓને તેમનાં વર્ચ્યુઅલ કોન્સોલ્સ વડે X સર્વર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે."
+
+#. Type: string
+#. Description
+#: ../x11-common.templates:4001
+msgid "Nice value for the X server:"
+msgstr "X સર્વર માટે નાઇસ કિંમત:"
+
+#. Type: string
+#. Description
+#: ../x11-common.templates:4001
+msgid "When using operating system kernels with a particular scheduling strategy, it has been widely noted that the X server's performance improves when it is run at a higher process priority than the default; a process's priority is known as its \"nice\" value.  These values range from -20 (extremely high priority, or \"not nice\" to other processes) to 19 (extremely low priority).  The default nice value for ordinary processes is 0, and this is also the recommend value for the X server."
+msgstr "ચોક્કસ શેડ્યુલિંગ નીતિ સાથેનાં ઓપરેટિંગ સિસ્ટમ કર્નલ્સ વાપરતી વખતે, એ બહોળા પ્રમાણમાં નોંધવામાં આવ્યું છે કે X સર્વરની કાર્યક્ષમતા જ્યારે તે મૂળભૂત કરતાં વધુ ક્રિયા અગ્રતા સાથે ચલાવવામાં આવે ત્યારે વધે છે; ક્રિયા અગ્રતા તેની \"nice\" કિંમત તરીકે જાણીતી છે. આ કિંમતો -20 (એકદમ ઉંચી અગ્રતા, અથવા બીજી ક્રિયાઓ માટે \"not nice\") થી 19 (એકદમ નીચી અગ્રતા) અવધિ વચ્ચે હોય છે.  સામાન્ય ક્રિયા માટે મૂળભૂત નાઇસ કિંમત 0 છે, અને તે X સર્વર પણ માટે સલાહભરી કિંમત છે."
+
+#. Type: string
+#. Description
+#: ../x11-common.templates:4001
+msgid "Values outside the range of -10 to 0 are not recommended; too negative, and the X server will interfere with important system tasks.  Too positive, and the X server will be sluggish and unresponsive."
+msgstr "-10 અને 0 વચ્ચેની બહારની કિંમત સલાહભરી નથી; વધારે પડતી ઋણ, અને X સર્વર મહત્વનાં સિસ્ટમ કાર્યોમાં દખલ કરશે.  વધારે પડતી ધન, અને X સર્વર ઘણું ધીમું અને જવાબ ન આપતું બની જશે."
+
+#. Type: note
+#. Description
+#: ../x11-common.templates:5001
+msgid "Incorrect nice value"
+msgstr "અયોગ્ય નાઇસ કિંમત"
+
+#. Type: note
+#. Description
+#: ../x11-common.templates:5001
+msgid "Please enter an integer between -20 and 19."
+msgstr "મહેરબાની કરી -20 અને 19 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા દાખલ કરો."
+
+#. Type: note
+#. Description
+#: ../x11-common.templates:6001
+msgid "Major possible upgrade issues"
+msgstr "મહત્વનાં શક્ય સુધારા પરિણામો"
+
+#. Type: note
+#. Description
+#: ../x11-common.templates:6001
+msgid "Some users have reported that upon upgrade to the current package set, their xserver package was no longer installed. Because there is no easy way around this problem, you should be sure to check that the xserver-xorg package is installed after upgrade. If it is not installed and you require it, it is recommended that you install the xorg package to make sure you have a fully functional X setup."
+msgstr "કેટલાંક વપરાશકર્તાઓએ એવો અહેવાલ આપ્યો છે કે હાલનાં પેકેજ સમૂહમાં સુધારો કરતાં, તેમનું xserver પેકેજ સ્થાપન કરેલ હોતું નથી. કારણકે આ મુશ્કેલીનો કોઇ સહેલો રસ્તો નથી, તમારે ચોકસાઇ કરવી પડશે કે સુધારા પછી xserver-xorg પેકેજ સ્થાપિત થયેલ છે. જો તે સ્થાપિત ન હોય તો, તેવી સલાહ આપવામાં આવે છે કે તમારે xorg પેકેજ પૂર્ણ રીતે કાર્યક્ષમ X ડેસ્કટોપ માટે સ્થાપિત કરવું જોઇએ."
+
+#. Type: note
+#. Description
+#: ../x11-common.templates:7001
+msgid "Cannot remove /usr/X11R6/bin directory"
+msgstr "/usr/X11R6/bin ડિરેક્ટરી દૂર કરી શકાતી નથી"
+
+#. Type: note
+#. Description
+#: ../x11-common.templates:7001
+msgid "This upgrade requires that the /usr/X11R6/bin directory be removed and replaced with a symlink. An attempt was made to do so, but it failed, most likely because the directory is not yet empty. You must move the files that are currently in the directory out of the way so that the installation can complete. If you like, you may move them back after the symlink is in place."
+msgstr "આ સુધારાને જોઇએ છે કે /usr/X11R6/bin ડિરેક્ટરી દૂર કરવામાં આવે છે અને સિમલિંક વડે બદલવામાં આવે. પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ તે નિષ્ફળ ગયો છે, મોટાભાગે ડિરેક્ટરી ખાલી ન હોવાનાં કારણે. તમારે અત્યારે ડિરેક્ટરીમાં રહેલ ફાઇલોને ખસેડવી જોઇએ જેથી સ્થાપન પૂર્ણ થઇ શકે. જો તમે ઇચ્છો તો, તેને સિમલિંક કર્યા પછી ફરી પાછી મૂકી શકો છો."
+
+#. Type: note
+#. Description
+#: ../x11-common.templates:7001
+msgid "This package installation will now fail and exit so that you can do this. Please re-run your upgrade procedure after you have cleaned out the directory."
+msgstr "આ પેકેજ સ્થાપન હવે નિષ્ફળ જશે અને તમે તમે આ કરી શકો તે માટે બહાર નીકળશે. ડિરેક્ટરી સાફ કર્યા પછી મહેરબાની કરી તમારી સુધારા પધ્ધતિ ફરી ચાલુ કરો."
+


Reply to: